________________
૬૩
પ્રાણતના દેવોને યોગ્ય છે, યાવતુ ૫૫ પલ્યોપમ સ્થિતિવાળી દેવીઓ અચ્યુત દેવોને યોગ્ય છે. (૧૭૨, ૧૭૩)
There are four lakhs vimānās of aparigruhitā female deities in the second heaven. From these the female deities having the lifespan upto 15 palyopamās are for the deities of fourth heaven. The female deities having the lifespan more than 15 palyopamās upto 25 palyopamās are for the deities of sixth heaven. The female deities having the lifespan more than 25 palyopamās upto 35 palyopamās are for the deities of eighth heaven. The female deities having the lifespan more than 35 palyopamās upto 45 palyopamās are for the deities of tenth heaven. The female deities having the lifespan more than 45 palyopamās upto 55 palyopamās are for the deities of twelfth heaven. 172
173
કિલ્હા નીલા કાઊ, તેઊ પમ્હા ય સુક્ક લેસ્સાઓ । ભવણવણ પઢમ ચઉ લેસ, જોઈસ કપ્પદુગે તેઊ ।।૧૭૪II કપ્પતિય પમ્હલેસા, લંતાઈસુ સુક્કલેસ હુત્તિ સુરા | કણગાભ પઉમકેસર, વન્ના દુસુ તિસુ ઉવરિ ધવલા ||૧૭૫
કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ અને શુક્લ- આ છ લેશ્યાઓ છે. ભવનપતિ અને વ્યન્તરને પહેલી ચાર લેશ્યા હોય છે. જ્યોતિષ અને બે દેવલોકમાં તેજોલેશ્યા હોય છે. ત્રણ દેવલોકમાં પદ્મલેશ્યા હોય છે, લાંતક વગેરેમાં શુક્લ લેશ્યાવાળા દેવો હોય છે. બે દેવલોકમાં સુવર્ણ વર્ણવાળા, ત્રણ દેવલોકમાં કમળની કેસરાના વર્ણવાળા અને ઉપર સફેદ વર્ણવાળા દેવો છે. (૧૭૪, ૧૭૫)
There are six kinds of Leshyās (i.e. Emotions / thoughts) - 1) Krishna (worst). 2) Neel (worse) 3) Kāpota (bad) 4) Tejo (good) 5) Padma (better) 6) Shukla (best).