Book Title: Sangrahani Sootra
Author(s): Ambalal Ratanchand Jain Dharmik Trust
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 73
________________ ૬૨ તાઓ સર્ણકુમારણેવ, વતૃત્તિ પલિયડસગેહિ | જા બંભ-સુક્ક-આણય-આરણ દેવાણ પન્નાસા /૧૭૧ સૌધર્મમાં અપરિગૃહીતા દેવીઓના છ લાખ વિમાનો છે. જે દેવીઓની સ્થિતિ ૧ પલ્યોપમથી માંડીને સમયાધિક યાવત્ ૧૦ પલ્યોપમ સુધીની છે તેઓ સનકુમાર દેવોને યોગ્ય છે. એમ ૧૦- ૧૦ પલ્યોપમ વધતા ક્રમશઃ બ્રહ્મલોક, મહાશુક્ર, આનત સુધીના દેવોને યોગ્ય છે, યાવતુ ૫૦ પલ્યોપમ સ્થિતિવાળી દેવીઓ આરણ દેવોને યોગ્ય છે. (૧૭૦, ૧૭૧). There are six lakhs vimānās of aparigruhitā female deities in the first heaven. From these the female deities having the lifespan upto 10 palyopamās are for the deities of third heaven. The female deities having the lifespan more than 10 palyopamās upto 20 palyopamās are for the deities of the fifth heaven. The female deities having the lifespan more than 20 palyopamās upto 30 palyopamās are for the deities of seventh heaven. The female deities having the lifespan more than 30 palyopamās upto 40 palyopamās are for the deities of ninth heaven. The female deities having the lifespan more than 40 palyopamās upto 50 palyopamās are for the deities of eleventh heaven. 170-171 ઈસાણે ચઉલમ્બા, સાહિત્યપલિયાઈ સમયઅહિયઠિઈ / જા પન્નર પલિય જાસિં, તાઓ માહિંદદેવાણં ૧૭રા એએણ કમેણ ભવે, સમયાતિય પલિયડસગવુઢીએ ! લંત-સહસ્સાર-પાણય-અગ્ટય-દેવાણ પણપન્ના ૧૭૩ ઈશાનમાં અપરિગૃહીતા દેવીઓના ચાર લાખ વિમાનો છે. સાધિક પલ્યોપમથી માંડીને સમયાધિક યાવત્ ૧૫ પલ્યોપમ સુધીની જેમની સ્થિતિ છે તે દેવીઓ માટેન્દ્રના દેવોને યોગ્ય છે. એ ક્રમે સમયાધિક યાવતુ ૧૦ પલ્યોપમની વૃદ્ધિ કરતા ક્રમશઃ લાંતક, સહસ્રાર,

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130