Book Title: Sangrahani Sootra
Author(s): Ambalal Ratanchand Jain Dharmik Trust
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 68
________________ ૫૭ જાણવું (૧૫૭, ૧૫૮) There are six kinds of Sanghayanās (Quality of bone-joints) : 1) Vajrarishabhanārāca 2) Rishabhanārāca 3) Nārāca 4) Ardhanārāca 5) Keelikā 6) Chevatthu. 'Rishabha' means bandage (of muscles, tied around the bones). Vajra' means nail shaped bone and 'Nārāca' means markatabandha (i.e. two bones at the joint are in the same position as the baby monkey attached with the mother.) (Keelikā means two bones just touching each other.) 157-158 છ ગભૂતિરિનરાણે, સમુચ્છિમપહિંદિવિગલ છેવટ્ટ સુરનેરઈયા એચિંદિયા ય, સર્વે અસંઘયણા ૧૫લા ગર્ભજ તિર્યંચો અને મનુષ્યોને છે, સંમૂ૭િમ પંચેન્દ્રિય અને વિકસેન્દ્રિયને છેવટ્સ સંઘયણ હોય છે. દેવો, નારકો અને એકેન્દ્રિયો બધા સંઘયણ વિનાના છે. (૧૫૯). Garbhaja (embryo originating) animals and Garbhaja human beings have any of the six types of sanghayanās (any one). Sammurchhima pancendriya (five sensed) and vikalendriya (i.e. four sensed, three sensed, two sensed animals and insects) have only the last sanghayana. Ekendriyās (one sensed beings), hell dwellers and deities do not have any sanghayanās (because they don't have bones). 159 છેવટ્ટણ ગમ્મઈ, ચઉરો જા ... કીલિયાઈસુ. ચઉસુ દુ દુ કષ્પ ગુઢી, પઢમેણે જાવ સિદ્ધી વિ ૧૬૦ - છેવઠા સંઘયણ વડે ચાર દેવલોક સુધી જવાય છે. કલિકા વગેરે ચાર સંઘયણો હોતે છતે બે બે દેવલોકની વૃદ્ધિ કરવી. પહેલા સંઘયણ વડે સિદ્ધિ સુધી પણ જઈ શકાય છે. (૧૬૦)

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130