________________
૫૭
જાણવું (૧૫૭, ૧૫૮)
There are six kinds of Sanghayanās (Quality of bone-joints) :
1) Vajrarishabhanārāca 2) Rishabhanārāca 3) Nārāca 4) Ardhanārāca 5) Keelikā 6) Chevatthu. 'Rishabha' means bandage (of muscles, tied around the bones). Vajra' means nail shaped bone and 'Nārāca' means markatabandha (i.e. two bones at the joint are in the same position as the baby monkey attached with the mother.) (Keelikā means two bones just touching each other.) 157-158 છ ગભૂતિરિનરાણે, સમુચ્છિમપહિંદિવિગલ છેવટ્ટ સુરનેરઈયા એચિંદિયા ય, સર્વે અસંઘયણા ૧૫લા
ગર્ભજ તિર્યંચો અને મનુષ્યોને છે, સંમૂ૭િમ પંચેન્દ્રિય અને વિકસેન્દ્રિયને છેવટ્સ સંઘયણ હોય છે. દેવો, નારકો અને એકેન્દ્રિયો બધા સંઘયણ વિનાના છે. (૧૫૯).
Garbhaja (embryo originating) animals and Garbhaja human beings have any of the six types of sanghayanās (any one). Sammurchhima pancendriya (five sensed) and vikalendriya (i.e. four sensed, three sensed, two sensed animals and insects) have only the last sanghayana. Ekendriyās (one sensed beings), hell dwellers and deities do not have any sanghayanās (because they don't have bones). 159 છેવટ્ટણ ગમ્મઈ, ચઉરો જા ... કીલિયાઈસુ. ચઉસુ દુ દુ કષ્પ ગુઢી, પઢમેણે જાવ સિદ્ધી વિ ૧૬૦ - છેવઠા સંઘયણ વડે ચાર દેવલોક સુધી જવાય છે. કલિકા વગેરે ચાર સંઘયણો હોતે છતે બે બે દેવલોકની વૃદ્ધિ કરવી. પહેલા સંઘયણ વડે સિદ્ધિ સુધી પણ જઈ શકાય છે. (૧૬૦)