________________
૪૧
(Note - There are no symbols, neither Sāmānika deities, nor Ātmarakshaka deities in nine Graiveyakās and five Anuttarās.) દુસુ તિસુ તિસુ કન્વેસુ, ઘણુદહિ ઘણવાય તદુભય ચ કમા ! સુરભરણપટ્ટાણે, આગાસ પઈક્રિયા ઉવરિ ૧૧૧
બે, ત્રણ, ત્રણ દેવલોકમાં દેવવિમાનોના આધાર ક્રમશઃ ઘનોદધિ, ઘનવાત અને તે બને છે. ઉપરના વિમાનો આકાશ ઉપર પ્રતિષ્ઠિત છે. (૧૧૧)
The first two heavens are situated on the base of Ghanodadhi (solid frozen water), the next three heavens are situated on the base of Ghanavāta (highly compressed air), the next three heavens are situated on both types of base i.e. Ghanodadhi and Ghanavāta and the remaining heavens are situated on Akāsha (sky i.e. they are self supported). 111 સત્તાવીસસયાઈ, પુઢવિપિંડો વિમાણઉચ્ચત્ત | પંચ સયા કપ્પદુગે, પઢમે તત્તો ય ઈક્કિÉ ૧૧ર. હાયઈ પુઢવીસુ સય, વઢઈ ભવણેસુ દુદુ દુ કન્વેસુ. ચઉગે નવગે પણગે, તહેવ જાડઘુત્તરેલું ભવે ૧૧૩ ઈગવીસસયા પુઢવી, વિમાણમિક્કારસેવ ય સયાઈI. બત્તીસ જોયણસયા, મિલિયા સવત્થ નાયબ્રા ૧૧૪ પણ ચઉ તિ દુ વન્ન વિમાણ, સધય દુસુ દુસુ ય જા સહસ્સારો. ઉવરિ સિય ભવણવંતરજોઈસિયાણે વિવિહવન્ના /૧૧પો
પહેલા બે દેવલોકમાં પૃથ્વીપિંડ ૨૭૦૦યોજન છે અને વિમાનની ઉંચાઈ ૫૦૦ યોજન છે. ત્યારપછી ૨, ૨, ૨, ૪, ૯, ૫ દેવલોકમાં પૃથ્વીપિંડમાં ૧૦૦-૧૦૦યોજન ઘટે છે અને વિમાનોની ઉંચાઈ ૧૦૦૧૦0 યોજન વધે છે. યાવતુ અનુત્તરમાં પૃથ્વીપિંડ ૨૧૦૦ યોજન છે