________________
૫૦
obtained. (For ex. ) 7 – 2 = 5 2) 5 – 1 = 4 3) 11-4 = 7 parts = 1 4) 7 hands i.e. 7 - 1 = 6 7 hands.
Lifespan Height L ifespan Height 2 sagaropama | 7 hands | 5 sāgaropama | 6 hands | 3 sāgaropama 6 hands 6 sāgaropama 6 hands 4 sāgaropama 6 hands 7 sāgaropama 6 hands
137-138-139 ભવધારણિજ્જ એસા, ઉત્તરવેકવિ જોયણા લક્ષ્મ ગવિજ્જડસુરસુ, ઉત્તરવેલવિયા નWિ ll૧૪૦
આ ભવધારણીય શરીર છે. ઉત્તરવૈક્રિયશરીર ૧ લાખ યોજનનું છે. રૈવેયક-અનુત્તરમાં ઉત્તરવૈક્રિય શરીર નથી. (૧૪૦)
The above mentioned heights are of original bodies (i.e. birth obtained). Height of Uttaravaikriya body (newly made when necessary) is one lakh yojanās. Deities of nine graiveyakās and five anuttarās do not make Uttaravaikriya body. 140 સાહાવિય વેલવિય, તણૂ જહન્ના કમેણ પારંભે . અંગુલઅસંખભાગો, અંગુલમંખિજ્જભાગો ય ૧૪૧
સ્વાભાવિક અને વૈકિય શરીર જઘન્યથી શરુઆતમાં ક્રમશઃ અંગુલનો અસંખ્યાતમો ભાગ અને અંગુલનો સંખ્યાતમો ભાગ છે. (૧૪૧)
. The heights of the natural body and the Uttaravaikriya body at the first moment of formation of all deities is uncountable part of a finger and countable part of a finger respectively. 141