________________
૪૯
કપ્પ દુગ દુદુ દુ ચઉગે, નવગે પણગે ય જિઠિઈ અયરા દો સત્ત ચઉદડટ્ટારસ, બાવસિગતીસ તિત્તીસા ૧૩૭ વિવરે તાણિકૂણે, ઈક્કારસગા ઉ પાડિએ સેસા . હત્યિક્કારસ ભાગા, અયરે અયરે સમહિયંમિ ૧૩૮ ચય પુત્રસરીરાઓ, કમેણ ઈગુત્તરાઈ વઢીએ . એવં ઠિઈવિસેના, સર્ણકુમારાઈત@માણે II૧૩ાા .
બે, બે, બે, બે, ચાર, નવ અને પાંચ દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રમશઃ ૨ સાગરોપમ, ૭ સાગરોપમ, ૧૪ સાગરોપમ, ૧૮ સાગરોપમ, ૨૨ સાગરોપમ, ૩૧ સાગરોપમ, ૩૩ સાગરોપમ છે. (૧૩૭)
(બે સ્થિતિના) તફાવતમાંથી ૧ ઓછો કરી તેને ૧૧થી ભાગી શેષ રહે તે હાથના અગીયારીયા ભાગ છે. ૧-૧ સાગરોપમની વૃદ્ધિએ પૂર્વના શરીરમાંથી એકોત્તર વૃદ્ધિએ અગીયારીયા ભાગ ઓછા કરવા. એમ સ્થિતિના વિશેષથી સનકુમારાદિના શરીરનું પ્રમાણ આવે છે. (૧૩૮, ૧૩૯)
Foumula for obtaining the exact height of the deities according to their lifespan.
The maximum lifespan of 1st-2nd heaven, 3rd-4th, 5th-6th, 7th-8th, 9th to 12th, nine graiveyaka and five anuttara is 2 sāgaropama, 7 sāgaropama, 14 sāgaropama, 18 sāgaropama, 22 sāgaropama, 31 sāgaropama, 33 sāgaropama respectively. 1) Subtract the previous lifespan from the latter lifespan 2) Subtract one from the answer 3) The obtained answer should be subtracted from the imaginary eleven parts of a hand. 4) The obtained answer should be deducted from the maximum height of the deities of the previous heaven. 5) On the increasement of one sāgaropama, one-eleventh part should be reduced. Thus, the height of the deities of Sanatkumāra etc. is