________________
૪૮
સમ્મત્તચરણસહિયા, સવ્વ લોગં ફુસે નિરવસેસં । સત્ત ય ચઉદસ ભાએ, પંચ ય સુય દેસવિરઈએ ॥૧૩૫॥ સમ્યક્ત્વ-ચારિત્ર સહિત જીવો સર્વલોકને સંપૂર્ણપણે સ્પર્શે છે. શ્રુતજ્ઞાની લોકના ભાગને સ્પર્શે છે. દેશવિરત લોકના ૫ ભાગને સ્પર્શે છે (૧૩૫)
૧૪
The souls (kevalis) who have attained samyaktva and caritra touch all the fourteen rājās (by spreading the ātmapradeshās during kevalisamudghāta), Shrutagyāni touches seven rājās and Deshaviratidhara touches five rājās. (i.e. After death they pass through this much area for reaching the next birth's place.) 135 ભવણવણજોઈસોહમ્મી-સાણે સત્તહત્વ તણુમાણું ।
૬ ૬ ૬ ચઉક્કે ગેવિજ્જ-ગુત્તરે હાણિ ઇક્કિક્કે ૫૧૩૬॥
ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષ, સૌધર્મ, ઇશાનમાં શરીરનું પ્રમાણ ૭ હાથ છે. બે, બે, બે, ચાર, ત્રૈવેયક, અનુત્તર દેવલોકમાં ૧૧ હાથની હાનિ થાય છે. (૧૩૬)
The heights of deities:
Deities of
Heights
Bhavanapati, Vyantara, Vānavyantara | 7 hands Jyotisha, First and Second heaven
7 hands
Third-fourth heaven
6 hands
Fifth-sixth heaven
5 hands
Seventh-eighth heaven
4 hands
3 hands
2 hands
1 hands
Ninth-tenth-eleventh-twelfth heaven
Nine graiveyakās
Five anuttarās
136