Book Title: Sangrahani Sootra
Author(s): Ambalal Ratanchand Jain Dharmik Trust
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 57
________________ ૪૬ બ્રહ્મલોકદેવલોકના ઇન્દ્રક વિમાનો છે.) બલભદ્ર, ચક્ર, ગદા, સ્વસ્તિક, નંદાવર્ત... (આ લાંતક દેવલોકના ઈન્દ્રક વિમાનો છે.) આશંકર, ગૃદ્ધિ, કેતુ, ગરુડ - (આ મહાશુક્ર દેવલોકના ઈન્દ્રક વિમાનો) જાણવા. બ્રહ્મ, બ્રહ્મહિત, બ્રહ્મોત્તર, લાંતક (-આ સહસ્ત્રાર દેવલોકના ઈન્દ્રક વિમાનો છે.) મહાશુક્ર, સહમ્રાર, આનત અને પ્રાણત - (આ આનત-પ્રાણત દેવલોકના ઈન્દ્રક વિમાનો, જાણવા, પુષ્પ, અલંકાર, આરણ અને અશ્રુત - (આ આરણ-અય્યત દેવલોકના ઈન્દ્રક વિમાનો છે). (રૈવેયકની) પહેલી ત્રિકમાં સુદર્શન, સુપ્રતિબદ્ધ અને મનોરમ (આ ઈન્દ્રક વિમાનો છે.) ત્યાર પછી (બીજી ત્રિકમાં) સર્વતોભદ્ર, વિશાલ અને સુમન (આ ઇન્દ્રક વિમાનો છે.) ત્રીજી ત્રિકમાં સોમનસ, પ્રીતિકર અને આદિત્ય - (આ ઇન્દ્રક વિમાનો) છે. સર્વાર્થસિદ્ધ નામે (ઇન્દ્રકવિમાન છે.) આમ દેવોના ૬ર ઈન્દ્રક વિમાનો છે. (૧૨૬૧૨૭-૧૨૮-૧૨૯-૧૩૦-૧૩૧-૧૩૨). Names of the 62 Indrakavimānās : 1) Udu 2) Candra 3) Rajata 4) Valgu 5) Veerya 6) Varuna 7) Ānanda 8) Brahma 9) Kāncana 10) Rucira 11) Candra (or Vanca) 12) Aruna 13) Varuna (or Disha) 14) Vaidurya 15) Rucaka 16) Rucira 17) Anka 18) Sphatika 19) Tapaniya 20) Megha 21) Argha 22) Hālidra 23) Nalina 24) Lohitāksha 25) Vajra 26) Anjana 27) Varmāla 28) Rishta 29) Deva 30) Soma 31) Mangala 32) Balabhadra 33) Cakra 34) Gadā 35) Swastika 36) Nandavarta 37) Abhankara 38) Gruddhi 39) Ketu 40). Garuda 41) Brahma 42) Brahmahita 43) Brahmottara 44) Lāntaka 45) Mahāshukra 46) Sahasrāra 47) Ānata 48) Prānata 49) Pushpa 50) Alankāra 51) Ārana 52) Acyuta 53) Sudarshana 54) Supratibaddha 55) Manorama 56) Sarvatobhadra 57) Vishāla 58) Sumana 59) Somanasa 60) Preetikara 61) Aditya 62) Sarvārthasiddha. 126-127-128129-130-131-132

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130