Book Title: Sangrahani Sootra
Author(s): Ambalal Ratanchand Jain Dharmik Trust
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 53
________________ First-Second ૪૨ અને વિમાનની ઉંચાઈ ૧૧૦૦ યોજન છે. બધે બન્ને પૃથ્વી પિંડવિમાનની ઉંચાઈ) મળીને ૩૨૦૦ યોજન જાણવા. સહસ્રાર દેવલોક સુધી બે-બે દેવલોકમાં ધજા સહિત વિમાનો ૫, ૪, ૩, ૨, વર્ણના છે. ઉપરના વિમાનો સફેદ છે. ભવનપતિ- વ્યંતરજ્યોતિષના વિમાનો વિવિધ વર્ણના છે (૧૧૨-૧૧૫) The thickness of the plinth, the height and the colour of the vimānās : Heaven Plinth Height Colour | 2700 yojanās 500 yojanās Black, Green, Red, Yellow, White Third-Fourth 2600 yojanās 600 yojanās Black, Red, Yellow, White Fifth-Sixth 2500 yojanās 700yojanās Red, Yellow, White Seventh-Eighth 2400 yojanās 800 yojanäs Yellow, White Ninth-Tenth Eleventh-Twelfth 2300 yojanās 900 yojanās White Nine Graiveyakās 2200 yojanās 1000 yojanās White Five Anuttarās 2100 yojanās 1100 yojanās White The total of plinth and height of all the vimānās is 3200 yojanās. The residences of Bhavanapati, Vyantara, Vānavyantara and Jyotisha deities are of various colours. 112-113-114-115 રવિણો ઉદયત્યંતર, ચનિવઈ સહસ્સ પણસ છવીસા. બાયાલ સર્ફિ ભાગા, કક્કડસંકંતિદિયપંમિ ૧૧૬ll. એયંમિ પુણો ગુણિએ, તિ પંચ સગ નવ ય હોઈ કમાણી તિગુણંમિ ય દો લક્ઝા, એસીઈ સહસ્સ પંચ સયા ૧૧ણા અસીઈ છ સક્ટ્રિ ભાગા, જોયણ ચઉ લમ્બ બિસત્તરિ સહસ્સાને છચ્ચ સયા તેત્તીસા, તીસ કલા પંચ ગુણિયંમિ //૧૧૮

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130