________________
૩૬
The side facing the round shaped vimāna of the triangular vimāna is surrounded by vedikā and the other two sides are surrounded by the castle. 97 આવલિયવિમાણાણે, અંતરે નિયમસો અસંખિર્જ ! સંખિજ્જ-મસખિર્જ, ભણિયં પુષ્કાવકિન્નાણું ૯૮.
આવલિકાગત વિમાનોનું અંતર નિયમથી અસંખ્ય યોજન છે, પુષ્પાવકીર્ણ વિમાનોનું અંતર સંખ્યાતા કે અસંખ્યાતા યોજન છે. (૯૮)
The distance between the two Āvalikāgata vimānās is uncountable yojanās where as the distance between the two Pushpāvakirna vimānās is either numerable or innumerable yojanās. 98 અચ્ચેતસુરહિગંધા, ફાસે નવણીયમઉયસુહફાસાએ નિષ્ણુજ્જોયા રમ્મા, સયંપહા તે વિરાયંતિ કલા
અત્યંત સુગંધવાળા, સ્પર્શમાં માખણ જેવા મૃદુ અને સુખકારી સ્પર્શવાળા, હંમેશા પ્રકાશવાળા, સુંદર, પોતાની પ્રભાવાળા તે વિમાનો શોભે છે. (૯)
The vimānās (residential abodes) of deities have sweet smell, pleasent and tender touch like the soft butter. They are always shining with their most bright glitterence and spontaneous bright light. 99 જે દમ્બિeણ ઈંદા, દાહિણઓ આવલી મુણેયવા જે પણ ઉત્તરઈદા, ઉત્તરઓ આવલી મુણે તેસિં ૧૦૦ગા.
જે દક્ષિણ તરફના ઈન્દ્ર છે તેમના દક્ષિણ તરફના આવલિકાગત વિમાનો જાણવા અને જે ઉત્તર તરફના ઈન્દ્ર છે તેમના ઉત્તર તરફના આવલિકાગત વિમાનો જાણવા. (૧૦૦)
The southern Avalikāgata vimānās belong to Southern Indrās and the Northern vimānās belong to Northern Indrās. 100