________________
૧૨ અસુરા કાલા નાગુદહિ, પંડુરા તહ સુવન દિસિણિયા કણગાભ વિજુ-સિહિ-દીવ, અરૂણા વાઉ પિયંગુનિભા રહ્યા અસુરાણ વત્થ રતા, નાગો-દહિ-
વિજુ-દીવ-સિહ નીલા! દિસિ-ચણિય સુવનાણું, ધવલા વાહણ સંઝરુઈ ર૮.
અસુરકુમાર કાળા છે, નાગકુમાર-ઉદધિકુમાર સફેદ છે, સુવર્ણકુમાર-દિશિકુમાર-સ્તુનિતકુમાર સુવર્ણ જેવા વર્ણવાળા છે, વિઘુકુમાર-અગ્નિકુમાર-દ્વીપકુમાર લાલ છે, વાયુકુમાર રાયણના વૃક્ષ જેવા (નીલ) વર્ણવાળા છે. અસુરકુમારના વસ્ત્ર લાલ છે, નાગકુમારઉદધિકુમાર- વિઘુકુમાર-દ્વીપકુમાર-અગ્નિકુમારના વસ્ત્ર નીલ છે, દિશિકુમાર-સ્વનિતકુમાર સુવર્ણકુમારના વસ્ત્રો સફેદ છે, વાયુકુમારના વસ સધ્યાના રંગ જેવા છે. (૨૭-૨૮). The colour of the body and apparels of Bhavanapati celestial beings :
Body colour
Colour of the
apparel
Types of Bhavanapati First Second Third
Black
Red
White
Greenish Blue
Bright Golden
White
Fourth
Red
Greenish Blue
Red
Fifth Sixth Seventh Eighth
Red White Bright Golden Dark Green Bright Golden
Greenish Blue Greenish Blue Greenish Blue White Evening colour (Light Red) White
Ninth
Tenth
27-28