Book Title: Sangrahani Sootra
Author(s): Ambalal Ratanchand Jain Dharmik Trust
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 39
________________ ૨૮ તેમાંનો છેલ્લો સૂર્યવરાવભાસ સમુદ્ર છે, ત્યાર પછી દેવ, નાગ, યક્ષ, ભૂત, સ્વયંભૂરમણ દ્વીપો-સમુદ્રો એક એક છે. (૭૪) The last among the three fold islands and oceans is Suryavarāvbhāsa ocean. The last five islands and oceans with the names Deva, Nāga, Yaksha, Bhoota and Swayambhuramana are solitary (i.e. they are neither three fold nor innumerable.) 74 વારુણીવર ખીરવરો, ઘયવર લવણો ય હુત્તિ ભિન્નરસા | કાલોય પુક્તરોદહિ, સયંભુરમણો ય ઉદગરસા l૭પા વારુણીવર સમુદ્ર, ક્ષીરવર સમુદ્ર, વૃતવર સમુદ્ર, લવણસમુદ્ર ભિન્ન ભિન્ન સ્વાદવાળા છે. કાલોદધિ, પુષ્કરવરસમુદ્ર અને સ્વયંભૂરમણ સમુદ્ર પાણીના જેવા સ્વાદવાળા છે. (૭૫) The taste of the waters of the four oceans are as per their names. a) Vārunivara = wine b) Ksheeravara = milk c) Ghrutavara = Ghee d) Lavana = salt. The taste of the water of the Pushkaravara ocean, Kālodadhi ocean and Swayambhuramana ocean is similiar to that of the natural water. 75. ઈબ્યુરસ સેસ જલહી, લવણે કાલોએ ચરિમિ બહુમચ્છા. પણ સગ દસ જોયણસય-તણુ કમા થોવ એસેસુ li૭૬ll. શેષ સમુદ્રો શેરડીના રસ જેવા સ્વાદવાળા છે. લવણસમુદ્ર, કાલોદધિ અને છેલ્લા સમુદ્રમાં ક્રમશઃ ૫૦૦, ૭૦૦, ૧૦૦૦ યોજનના શરીરવાળા ઘણા માછલા છે. શેષ સમુદ્રમાં થોડા માછલા છે. (૭૬). Waters of the rest of the oceans have the taste similiar to sugarcane juice. In Lavana, Kalodadhi and Swayambhuramana ocean there are many fishes measuring 500 yojanās, 700 yojanās, 1000 yojanās respectively. In the remaining oceans there are limited fishes of different sizes. 76

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130