________________
૨૬
The latter islands and oceans surround the previous ones from all the sides, in which the Swayambhuramana ocean is at the last. 68. જંબૂ ધાયઈ પુખ્ખર, વારુણીવર ખીર ઘય ખોય નંદીસરા અરુણ-રુણુવાય કુંડલ, સંખ યગ ભયગ કુસ કુંચા દલા
જંબૂ, ધાતકી, પુષ્કરવર, વારુણીવર, ક્ષીરવર, ધૃતવર, ઈક્ષુવર નંદીશ્વર, અરુણ, અરુણોપપાત (અરુણવર- અણવરાવભાસ) કુંડલ, (કુંડલવર, કુંડલવરાવભાસ), શંખ, શંખવર, શંખવરાવભાસ), રુચક, ઉચકવર, રુચકવરાવભાસ), ભુજગ, ભુજગવર, ભુજગવરાવભાસ), કુશ, કુશવર, કુશવરાવભાસ), ક્રૌંચ, (ૌંચવર, ક્રૌંચવરાવભાસ)દ્વિીપો છે. (૬૯)
Names of some dweepās are as follows : 1) Jambudweepa 2) Dhātakikhanda 3) Pushkaravara 4) Vārunivara 5) Ksheeravara 6) Ghrutavara 7) Ikshuvara 8) Nandishvara 9) Aruna 10) Arunavara 11) Arunavarāvbhāsa 12) Kundala 13) Kundalavara 14) Kundalavarāvbhāsa 15) Shankha 16) Shankhavara 17) Shankhavarāvbhāsa 18) Rucaka 19) Rucakavara 20) Rucakavarāvbhāsa 21) Bhujaga 22) Bhujagavara 23) Bhujagavarāvbhāsa 24) Kusha 25) Kushavara 26) Kushavarāvbhāsa 27) Kraunca 28) Krauncavara 29) Krauncavarāvbhāsha etc. 69 પઢમે લવણો જલહી, બીએ કાલોય પુખરાઈસુ દિવસ હુત્તિ જલહી, દીવસમાણેહિ નામેહિ 190ા.
પહેલા દ્વીપ પછી લવણસમુદ્ર છે, બીજા દ્વીપ પછી કાલોદધિ છે, પુષ્કરવર વગેરે દ્વીપો પછી દ્વીપની સમાન નામવાળા સમુદ્રો છે. (૭૦)
The first ocean is Lavana and the second ocean is Kālodadhi. Then after all the oceans bear the same names as the islands. 70