Book Title: Sangrahani Sootra
Author(s): Ambalal Ratanchand Jain Dharmik Trust
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 35
________________ ૨૪ The height of Mount Nishadha and Mount Neelvant is 400 yojanās. The height of their peaks is 500 yojanās and their breadth at the bottom is 500 yojanās where as at the top is 250 yojanās. Constellations and stars are rotating around the peaks keeping the distance of 8 yojanās. 62 છાવટ્ટા દુનિ સયા, જહનમેયં તુ હોઈ વાઘાએ નિવાઘાએ ગુરુ વહુ, દો ગાઉ ય ધણુ સયા પંચ ૯all ૨૬૬ યોજન - આ વ્યાઘાતમાં (તારાઓનું) જઘન્ય અંતર છે. નિર્વાઘાતમાં (તારાઓનું) ઉત્કૃષ્ટ અને જઘન્ય અંતર ક્રમશઃ ર ગાઉ અને ૫૦૦ ધનુષ્ય છે. (૩) Minimum distance between two stars with obstacle in between is 266 yojanās [8+250+8]. Maximum and minimum distance between two stars without obstacle is two gāu and 500 dhanushya (Bow) respectively. 63 માણસનગાઓ બાહિં, ચંદા સુરસ્સ સુર ચંદસ્ય જોયણ સહસ્સ પન્નાસ-ગુણગા અંતરે દિકૅ I૬૪ માનુષોત્તરપર્વતની બહાર ચન્દ્રથી સૂર્યનું અને સૂર્યથી ચંદ્રનું અંતર અન્યૂન ૫૦,૦૦૦ યોજન જોવાયું છે. (૬૪) It is seen (by the omniscients) that the distance between the Moon and the Sun, those which are outside the Mount Mānushottara (i.e. outside the human world) is bo,000 yojanas. 64 સસિ સસિ રવિ રવિ સાહિય, જોયણ લખેણ અંતર હોઈ. રવિ અંતરિયા સસિણો, સસિ અંતરિયા રવિ દિતા દપા ચન્દ્ર-ચન્દ્રનું અને સૂર્ય-સૂર્યનું અંતર સાધિક લાખ યોજન છે. સૂર્યના આંતરે ચન્દ્ર અને ચંદ્રના અંતરે સૂર્ય દેદીપ્યમાન છે. (૬૫) The distance between the two Moons intervened by the Sun and the distance between the two Suns intervened by the Moon is a little more than one lakh yojanās. 65

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130