________________
આભરણ વસ્થ ગંધ, ઉપ્પલતિલએ ય પઉમ નિહિરયણે વાસહર દહ નઈઓ, વિજયા વખાર કખિંદા ll૭૧. કુરૂ મંદર આવાસા, કૂડા નખત્ત ચંદ સૂરા થી. અનેવિ એવમાઈ, પસત્યવસ્થૂણ જે નામા li૭રા તનામા દીવુદહી, તિપડોયાયાર હુત્તિ અરુણાઈ ! જંબૂલવણાઈયા, પત્તેયં તે અસંખિજ્જા ૭૩
અલંકાર, વસ્ત્ર, ગંધ, ચંદ્રવિકાસી કમળ, તિલક વગેરે વૃક્ષ, સૂર્યવિકાસી કમળ, નવનિધિ, રત્નો, વર્ષધર પર્વતો, દ્રહો, નદીઓ, વિજયો, વક્ષસ્કારપર્વતો, દેવલોક, ઇન્દ્ર, દેવકુર- ઉત્તરકુર, મેરુપર્વત, આવાસો, શિખરો, નક્ષત્રો, ચંદ્ર, સૂર્ય અને બીજા પણ એવા સારી વસ્તુઓના જે નામ છે તે નામના દ્વીપસમુદ્રો છે. અરુણ વગેરે દ્વીપોસમુદ્રો ત્રિપ્રત્યવતાર છે. જંબુદ્વીપ, લવણસમુદ્ર વગેરે દરેક અસંખ્ય છે. (૭૧, ૭૨, ૭૩)
There are innumerable islands, bearing the names of all the appreciable objects existing on this earth. For ex. All the names of ornaments, apparels, smelling objects, Lotus (flowers), trees such as tilak etc., nine treasures, fourteen ratnās, gems, mountains such as Varshadhara, lakes, rivers, vijayās (regions), heavens, Indrās, Devkuru, Uttarkuru, Mount Meru, abodes, peaks, Moon, Sun, etc... After Arunadweepa the names of all the islands and oceans are 'three fold.' (viz. 1) only name 2) name with the addition 'vara' 3) name with the addition 'varāvbhāsa' ex. 1) Surya 2) Suryavara 3) Suryavarāvbhāsa). There are innumerable islands and oceans with the same names like Jambudweepa, Lavana etc. 71-72-73 તાણંતિમ સૂરવરાવભાસ, જલહી પરં તુ ઇક્કિક્કા / દેવે નાગે જખે, ભૂએ ય સયંભુરમણે ય I૭૪