________________
૧૬
નીલવર્ણના છે, રાક્ષસ-ઝિંપુરુષ સફેદવર્ણના છે, ભૂત કાળા વર્ણના છે. (૩૮)
The colour of the body of the Vyantara deities is as follows :
First=Black, Second=Dark black, Third=Black, Fourth=White, Fifth=Green, Sixth=White, Seventh= Black, Eighth=Black respectively. 38 અણપની પણપની, ઇસિવાઈઆ ભૂયવાઈએ એવી કંદી ય મહાકંદી, કોહંડે ચેવ પયએ ય ફા ઈય પઢમજોયણસએ, રણાએ અટ્ટ વંતરા અવરે ! તેસુ ઈહ સોલસિંદા, મગ અહો દાહિષ્ણુત્તર ૪૦ સંનિહિએ સામાણે, ધાએ વિહાએ ઇસી ય ઇસીવાલે ! ઈસર મહેસરે વિ ય, હવઈ સુવચ્છ વિસાલે ય ૪૧. હાસે હાસરઈ વિ ય, સેએ ય ભવે મહા મહાસેએ .. પયંગે પયંગવઈ વિ ય, સાલસ ઇંદાણ નામાઇં જરા
અણપત્ની, પણપની, ઋષિવાદી, ભૂતવાદી, કંદિત, મહાકંદિત, કુષ્માંડ, પતંગ-રત્નપ્રભાના પહેલા ૧૦૦ યોજનમાં આ આઠ અન્ય વ્યન્તરો છે. ટુચકની નીચે દક્ષિણ-ઉત્તર તરફ તેમના અહીં ૧૬ ઇન્દ્રો છે.
સંનિહિત, સામાન, ધાતા, વિધાતા, ઋષિ, ઋષિપાલ, ઈશ્વર, મહેશ્વર, સુવત્સ, વિશાલ, હાસ્ય, હાસ્યરતિ, શ્વેત, મહાશ્વેત, પતંગ, પતંગપતિ- આ ૧૬ ઇન્દ્રોના નામો છે. (૩૯-૪૨).
There are 8 types of Vānavyantarās residing in the intervening space of first 100 yojanās of Ratnaprabhā earth leaving off ten-ten yojanās above and below. The names of the 8 types of Vānavyantarās and their 16 Indrās are as follows :