Book Title: Sangrahani Sootra
Author(s): Ambalal Ratanchand Jain Dharmik Trust
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 31
________________ ૨૦ Note - The figures written in ( ) are to be understood from the sambhutala. 50 ઇક્કારસ જોયણસય, ઇગવીસિક્કાર સાહિયા કમસો । મેરુ-અલોગાબાહું, જોઈસ ચક્કે ચરઈ ઠાઈ ૫૧॥ જ્યોતિષચક્ર મેરુ પર્વત અને અલોકથી ક્રમશઃ ૧,૧૨૧ અને ૧,૧૧૧ યોજન અબાધાએ ચાલે છે અને સ્થિર રહે છે. (૫૧) Horizontally, these celestial bodies are residing in the intervening space of Tirchhāloka leaving 1121 yojanās from the Mountain Meru and 1111 yojanās from the Aloka (starting point of Aloka). The celestial bodies Vimāna) located in Adhidweepa (Human-world) are constantly moving and those which are outside Adhidweepa are still. 51 અદ્ધકવિદ્યાગારા, ફલિહમયા રમ્મ જોઈસવિમાણા । વંતરનયરેહિંતો, સંખિજ્જગુણા ઇમે હુત્તિ ૫૨॥ જ્યોતિષના વિમાનો અડધા કોઠાના આકારના અને સ્ફટિકના છે. એં વ્યન્તરના નગરો કરતા સંખ્યાતગુણા છે. (૫૨) The vimānās of Jyotisha deities are hemispherical in shape. They are most attractive, magnificent and are of Sfatika jewel (i.e. Quartz). The number of Jyotisha vimānās are countable times more than the number of towns of Vyantara deities. 52 તાઈં વિમાણાઈં પુણ, સાઈં હુન્તિ ફાલિહમયાઈ દગફાલિહમયા પુણ, લવણે જે જોઇસવિમાણા ॥૫॥ તે વિમાનો બધા સ્ફટિકના હોય છે. લવણસમુદ્રમાં જે જ્યોતિષવિમાનો છે તે ઉદકસ્ફટિકના છે. (૫૩)

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130