________________
તિત્તીસણુસુ, સોહમાઈસુ ઇમા ઠિઈ જિટ્ટા . સોહમ્મ ઇસાણે, જહન ઠિઈ પલિયમહિયં ચ લાં. દો-સાહિસત્ત-દસ-ચઉદસ-સત્તર-અયરાઈ જા સહસ્સારો ! તપ્પરઓ ઇક્કિક્ક, અહિયં જાણુત્તરચક્ટિ ૧ol ઇગતીસ સાગરાઈ, સવર્ડે પણ જહન ઠિઈ નત્થિા પરિગ્રહિયાણિયરાણિ ય, સોહમ્મીસાણદેવીણે ૧૧ પલિયં અહિયં ચ કમા, ઠિઈ જહના ઈઓ ય ઉક્કોસા. પલિયાઇ સત્ત પન્નાસ, તહ ય નવ પંચવના ય ૧રો
(સૌધર્મથી) મહાશુક્ર સુધી ક્રમશઃ ૨ સાગરોપમ, સાધિક ૨ સાગરોપમ, ૭ સાગરોપમ, સાધિક ૭ સાગરોપમ, ૧૦ સાગરોપમ, ૧૪ સાગરોપમ, ૧૭ સાગરોપમ, અહીંથી (ઉપર) ૧-૧ સાગરોપમ અધિક યાવત્ ઉપરના રૈવેયકમાં ૩૧ સાગરોપમ અને અનુત્તરમાં ૩૩ સાગરોપમ - સૌધર્મ વગેરેમાં આ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. સૌધર્મમાં અને ઇશાનમાં જઘન્ય સ્થિતિ ક્રમશઃ ૧ પલ્યોપમ અને સાધિક ૧ પલ્યોપમ છે. (ત્યાર પછી) સહસ્રાર સુધી ૨ સાગરોપમ, સાધિક ૨ સાગરોપમ, ૭ સાગરોપમ, ૧૦ સાગરોપમ, ૧૪ સાગરોપમ, ૧૭ સાગરોપમ, ત્યારપછી ૧-૧ સાગરોપમ અધિક યાવત્ ચાર અનુત્તરમાં ૩૧ સાગરોપમ જઘન્ય સ્થિતિ છે. સર્વાર્થસિદ્ધમાં જઘન્ય સ્થિતિ નથી. સૌધર્મ અને ઇશાનની પરિગૃહીતા અને અપરિગૃહીતા દેવીની જઘન્ય સ્થિતિ ક્રમશઃ ૧ પલ્યોપમ અને સાધિક ૧ પલ્યોપમ છે. હવે તેમની) ઉત્કૃષ્ટ સ્થિતિ ૭ પલ્યોપમ, ૫૦ પલ્યોપમ અને ૯ પલ્યોપમ, ૫૫ પલ્યોપમ છે. (૮, ૯, ૧૦, ૧૧, ૧૨).
Lifespan of Vaimānika celestial beings (residing in twelve kalpopanna heavens, nine graiveyakās, five anuttarās) is as follows :