________________
સોહમ્મફકોસઠિઈ, નિયપયરવિહત્તઇચ્છસંગુણિઓ પયરુકોસઠિઈઓ, સવ્વસ્થ જહનાઓ પલિયં II૧પો
સૌધર્મની ઉત્કૃષ્ટસ્થિતિને પોતાના પ્રતિરોથી ભાગીને ઈષ્ટપ્રતરથી ગુણવાથી તે પ્રતરની ઉત્કૃષ્ટ સ્થિતિ આવે. બધા પ્રતરોમાં જઘન્ય સ્થિતિ ૧ પલ્યોપમ છે. (૧૫)
Formula for obtaining maximum lifespan of the deities residing on any pratara.
Formula for first two heavens is as follows :1) Divide the maximum lifespan of Saudharma
heaven with the total number of pratarās. 2) Multiply the answer with the expected number of
pratara. [For ex 10 2+13 = 1, 2) 15 = 9 : maximum lifespan of fifth pratara is 19 sāgaropamās. Lifespans of all pratarās of Ishāna heaven are some more than Saudharma heaven.] Minimum lifespan of all the 13 pratarās is one palyopama. 15 સુરકપ્પઠિઈવિસેસો, સગપયરવિહતઇચ્છસંગુણિઓ. હિફ઼િલ્લઠિઈસહિઓ, ઇચ્છિયપયરંમિ ઉક્કોસા ૧દી
દેવલોકની સ્થિતિના વિશેષ (તફાવત)ને પોતાના પ્રતરથી ભાગી ઈષ્ટપ્રતરથી ગુણી નીચેના દેવલોકની સ્થિતિથી સહિત તે ઇષ્ટ પ્રતરમાં ઉત્કૃષ્ટ સ્થિતિ છે. (૧૬)
Formula for rest of the heavens is as follows :1) Subtract the minimum lifespan from the maximum
lifespan of the expected heaven. 2) Divide the result with the total number of
pratarās. 3) Multiply the answer with the expected number of
pratara.