Book Title: Sammetshikharjini Bhav Yatra
Author(s): Harchand Khetsibhai Vora
Publisher: Harchand Khetsibhai Vora

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થોય દર્શન શુચિકારી તપ્ત સંસાર વારી વિઘન વિપદ હારી – ભાવના શુદ્ધિ ધારી જગતિ જયકારી – વાણી રાજેન્દ્ર કેરી ઘરત જયન્તચિત્તે – દુર ભવચક્ર કેરી. ત્યારબાદ, વાજતે-ગાજતે આપણે સહુ ભદૈની જઈએ. અહોહો ! આ એ ધન્ય ધરતી ઉપર આપણે આવી ઊભા છીએ કે જયાં પ્રભુશ્રી સુપાર્શ્વનાથ સ્વામીજીના ચારચાર કલ્યાણકો – ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળ જ્ઞાન થાય છે. ખરેખર આ ભૂમિ કેવી ભાગ્યવંતી છે ! કેવો સુંદર યોગ ! ભેલપૂરમાં પાર્શ્વનાથ તો ભદૈનીમાં સુપાર્શ્વનાથ... પાર્શ્વ-સુપાર્શ્વ સાથે ને સાથે.! ચાલો અહીં ખૂબ ભાવપૂર્ણ હૃદય વડે પ્રભુજીનાં દર્શન-વંદન કરીએ.. બધા સાથે બોલો. સ્તુતિ શ્રી સુપાર્શ્વજિનેન્દ્રાય, મહેન્દ્રમણિતાંઘયે, નમતુર્વર્ણ સંઘ, ગગનાભોગભાસ્વતે. ૧ ૨ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90