________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ટૂંક ઉપર આઠમા તીર્થંકર શ્રીચન્દ્રપ્રભસ્વામી એક હજાર મુનિવરો સહિત એક મહિનાના ઉપવાસ કરીને કાઉસગ્નમુદ્રામાં શ્રા. વ. ૭ના દિવસે બપોર પૂર્વે મોક્ષને પામ્યા હતા. આ ટૂંક ઉપર કુલ ૮૪ અજબ, ૭૨ કરોડ, ૮૦ લાખ, ૪ હજાર અને પપપ મુનિવરો મોક્ષમાં ગયા છે. આ ટૂંકની યાત્રા કરવાથી સોળ લાખ પૌષધ-ઉપવાસનું ફલ પ્રાપ્ત થાય છે.
આ તીર્થનો ઉદ્ધાર કરનાર રાજા હતાં લલિતદત્ત કદાચ આ રાજાના નામના હિસાબે જ આ ટૂંકનું નામ પણ લલિતઘટ પડ્યું હશે. પુંડરિકનગરીનો આ રાજા ચતુર્વિધ સંઘ લઈને આ મહાતીર્થની યાત્રાર્થે આવેલા અને ત્યારે આ ટૂંકનો ઉદ્ધાર કરવાનો ભાવ થયેલો જે જીર્ણોદ્ધાર કરીને જ પરિપૂર્ણ થયેલ.
સ્તવન
તર્જ : રંગાઈ જાને રંગમાં પ્રભુ વંદના હો મારી, પ્રભુ ત્રણ જગત ઉપકારી
શ્રી ચંદ્ર પ્રભુ મનોહારી પ્રભુ. લોક ત્રાતા લોક જ્ઞાતા, ભ્રાતા ત્રિભુવન ભાણ
પ્રભુજી ધારૂ તુમચી આણ
- ૫૩ )
For Private and Personal Use Only