________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
જુઓ. આ સામે દેરી દેખાય છે તે પદ્મપ્રભ ભગવંતની
ટૂંક છે.
સ્તુતિ આત્મ સંબલ પ્રવર્લ્ડક પરમ પૂજય પ્રબોધકા પદ્મપ્રભુજી મુકિતનગરી પાઈ હે અવરોધક અનંતસુખકા ધામ હે પાયા હે પાયા અનંત મુકામ હે મોહનગિરિવર ટુંક કો મમ-કોટિ-કોટિ પ્રણામ હે
આ ટૂંક ઉપર છઠ્ઠા તીર્થકર શ્રી પદ્મ પ્રભસ્વામી ૩૦૮ મુનિવરો સાથે એક મહિનાના ઉપવાસ કરીને કાઉસગ્ગ મુદ્રામાં કા.વ. ૧૧સના દિવસે બપોર પછી નિર્વાણ પામ્યા. આ ટૂંક ઉપર કુલ ૯૯ કરોડ, ૮૭ લાખ, ૪૩ હજાર અને ૭૨૭ મુનિવરો મોક્ષે ગયા છે. આ ટૂંકની યાત્રા કરવાથી એક કરોડ પૌષધ ઉપવાસનું ફળ યાત્રિકને પ્રાપ્ત થાય છે.
બંગદેશની પ્રભાકરનગરીના સુપ્રભરાજા જયારે સમેતશિખરજી મહાતીર્થની યાત્રાર્થ આવેલા ત્યારે જિનભક્તિ પ્રત્યેના અપૂર્વ-આદરથી આ ટૂંક પર આવેલા પાપ્રભસ્વામી ભગવંતના જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો.
(૫૭)
For Private and Personal Use Only