________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ઇચ્છામિ ખમાસમણો)
આ ટૂંક ઉપર વચ્છેદેશના શાલિભદ્રનગરના રાજા દેવધર જ્યારે પરિવાર સાથે યાત્રાર્થ આવ્યા તે વખતે એટલા ભાવવિભોર બની ગયા કે જેથી ત્યાં જ સંકલ્પ કર્યો અને જીર્ણ બનેલા જિન્નમંદિરનો પુનરુદ્ધાર કરાવ્યો..
(૧૬) અહીંથી... ગૌતમ સ્વામીની ટૂંકે જતાં કુંથુનાથ ! ભગવંતની ટૂંક આવે છે. આ રહી કુંથુનાથ સ્વામીજીની જ્ઞાનધર નામની ટૂંક !
સ્તુતિ સંસાર કે ઈસ ચક્ર મે કઈ કાલ સે જો ભટકતા
પૂજન નમન કર ભાવ સહ કર્માવરણ સે અટકતા પ્રભુ કુંથુજિન ઈસ ભૂમિ મુક્તિ સુગુણમુનિ શિવઠામ છે
જ્ઞાનઘર ઈસ ટુંક કો મમ કોટિ-કોટિ પ્રણામ છે. આ ટૂંક, કુંથુનાથ પ્રભુજી એક હજાર મુનિવરો સાથે એક મહિનાના ઉપવાસપૂર્વક કાઉસગમુદ્રામાં ચૈત્ર વદ ૧ ની શરૂની રાત્રે નિર્વાણ પામ્યા. આ ટૂંક ઉપર આજ સુધીમાં
(૬૮),
For Private and Personal Use Only