Book Title: Sammetshikharjini Bhav Yatra
Author(s): Harchand Khetsibhai Vora
Publisher: Harchand Khetsibhai Vora

View full book text
Previous | Next

Page 85
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વધુ તપનો લાભ ઉપલબ્ધ બને અને બીજા પણ અનેક લાભો થાય. વાર શી? ધર્મિષ્ઠ રાજાએ મુનિવરને પડિલાભી સંઘની તૈયારી કરી. સંઘ સાથે સમેતશિખરની યાત્રાર્થ રવાના થયાં. પહોંચી ઉછળતા ઉમંગ સાથે યાત્રા કરી.. આ ટૂંકનો જીર્ણોદ્ધાર કરાવ્યો એમાં એવા ભાવ ઉત્પન્ન થયાં કે સંસારમાં રહેવું પણ અકારું થઈ ગયું. પાછા ઘરે જતાં જ પુત્રને રાજય | સોંપી દીધું. પોતે દીક્ષા સ્વીકારી લીધી અને વિહાર કરતાં ફરી સમેતશિખરજી પધારી ગયા અને આ જ સુવર્ણભદ્રગિરિ પર ધ્યાનના તાનમાં લાગી ગયા. થોડા જ સમયમાં ઘાતકર્મનો ભુક્કો બોલાવી દીધો અને આજ ગિરિવર કેવળજ્ઞાન અને સમયાન્તરે નિર્વાણપદને પણ પામી ચૂકયા.. વાહ કેવી પ્રબળ ધર્મભાવના...? ચાલો. અહીં પાર્શ્વનાથ ભગવંતના પગલાં સમક્ષ આપણે સ્તુતિઓ ગાઈએ અને ચૈત્યવંદન કરીએ. સ્તવન શંખેશ્વરા પરમેશ્વરા પાર્થપ્રભુજી, દર્શન દુર્લભ પાયો રે મિથ્યાત્વ દૂર કરી, સભ્યત્વ સાજ વરી ૮૩ ) - - - For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90