________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉતરી રહ્યા હોઈ તેવું કાંઈક સંગીત. લો આ આવી ગયા : શ્વેતાંબર કોઠીએ.
અરે ! આપણે ઘરે આવી પહોંચ્યા.. હા. સ. કેવી મઝા આવી ભાયાત્રામાં... આનંદ... આનંદ... થઈ. ગયો... કેટલા બધા તીર્થો ને કેટલા બધા પ્રભુજીના દર્શન થયાં... બસ; જયારે જયારે સમય મળે ત્યારે ત્યારે બસ જજો. આ પુસ્તક હાથમાં લઈને અને શાંતચિત્તે ભાવયાત્રા કરી લેજો....
અપૂર્વ પુણ્ય બંધાશે... બુરા પાપ રૂંધાશે...
For Private and Personal Use Only