Book Title: Sammetshikharjini Bhav Yatra
Author(s): Harchand Khetsibhai Vora
Publisher: Harchand Khetsibhai Vora

View full book text
Previous | Next

Page 86
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન , દીપક આણા પાલનનો શિર પર તાજ વરી આતમ ભાવ જગાયો રે શંખેશ્વરા.. ૧ શરણે તમારા આવ્યો છું સ્વામિન્ અખંડ આનંદી આતમરામી ભાવના જ્યોતિ પ્રગટાયો રે શંખેશ્વરા... ર ત્રિભુવન દીપક જ્ઞાન પ્રદીપક મોહ મહાલ્લ મૂલ થી જીપક ભ્રમણા ભૂત ને ભગાયો રે શંખેશ્વરા.... ૩ વામાના નંદન ચરણોમાં વંદન વાણી તમારી બાવના ચંદન મૂરત દેખી હર્ષાયો રે શંખેશ્વરા.. ૪ સમતાના દરિયા ઉપશમ ભરિયા દર્શન પામી ને અઘમ ઉઘરિયા પુણ્ય શરણમાં આવ્યો રે શંખેશ્વરા. ૫ દર્શન તમારું શુદ્ધિ કરનારું અનંતગુણની વૃદ્ધિ કરનારું | ચિંતામણી સમ પાયો રે શંખેશ્વરા.. ૬ નામી અનામી રાગી વિરાગી દેવાધિદેવ પ્રભુ તું વિતરાગી લોકો-તરગુણ સમુદાયો રે શંખેશ્વરા. ૭ (૮૪) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90