________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહા વદિ ૭ના દિવસે નિર્વાણ પામ્યા. આ ટૂંક ઉપર : કુલ ૪૯ કોડાકોડી, ૮૪ કરોડ, ૭૨ લાખ અને ૭ હજાર મુનિવરો મોક્ષે ગયા છે. આ ટૂંકની યાત્રા કરવાથી ૩૨ કરોડ પૌષધઉપવાસનું ફળ મળે છે.
રાજાનું નામ ઉદ્યોતક, ઉદ્યોતનગર એમની રાજધાની, બધુ સુખ પણ અશુભકર્મોદયે, શરીરે કોઢ રોગ નીકળ્યો. ધર્મ પ્રત્યે શ્રદ્ધા એટલે પ્રભુભક્તિમાં વિશેષ ધ્યાન દેવા લાગ્યા. પ્રભુભક્તિથી મારો રોગ નાશ થશે જ ! એકદા ચારણમુનિ સ્વયં અવતર્યા. રાજાએ સબહુમાન વંદન કર્યું અને અવસર આવે કોઢ રોગના નિવારણાર્થ ઉપાય પૂછ્યો. મુનિવરે કહ્યું એ માટે સમેત શિખરજી મહાતીર્થની સપ્તમી ટૂંકની વિશેષ યાત્રા કરી. યાત્રાના પ્રભાવે કોઢ રોગ નાબૂદ થયો. કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આ ટૂંકનો જીર્ણોદ્ધાર કરાવ્યો... અરિહંત ચેઈયાંણ કરવું.
થોય
સુપાસ જિનરાયા, આત્મ સમૃદ્ધિ દાયા । મહિત સુરપાયા, મુક્તિદા આત્મ ઠાયા II
૭૭
For Private and Personal Use Only