________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્તુતિ અપૂર્ણ રહે સપૂર્ણતા કી બાત કો જાના નહીં ઉસ બાત કો યહ તીર્થ ભૂમિ સહજ મે સમજા રહી પ્રભુ ધર્મ જિન ગયે મોક્ષ જિનકા શાંતિકારક નામ છે દત્તવર ઈસ ટુંક કો મમ કોટિ-કોટિ પ્રણામ હે.
પંદરમા તીર્થપતિ ધર્મનાથ પ્રભુ અહીં ૧૦૮ મુનિઓ સાથે એક મહિનાના ઉપવાસ કરીને કાઉસગ્ગ મુદ્રામાં જેઠ સુદ પાંચમની મધરાત પહેલાં નિર્વાણ પામ્યા હતા. આ ટૂંક કુલ ૧૯ કોડાકોડી, ૧૯ કરોડ, ૯ લાખ, ૯ હજાર ને ૭CO મુનિઓ મોક્ષ પામ્યા છે. આ ટૂંકની યાત્રાથી ૧ કરોડ પૌષધ – ઉપવાસનું ફળ મળે છે.
પંચાલ દેશના શ્રીપુરનગરના રાજા ભવદત્તને શૂળરોગ થયો. શ્રદ્ધાનું હોવાથી શરૂમાં પ્રાથમિક ધર્મ આરાધ્યો. એનાથી પણ રોગ નાબૂદ ન થતાં અમના પારણે અમના પારણે અઠ્ઠમ એવા વીશ અઠ્ઠમ કર્યા. પારણાના દિવસે મુનિવરની પ્રતીક્ષા કરતાં મહિનાના ઉપવાસી ધર્મઘોષ મુનિ પારણા માટે ભિક્ષાર્થ અટતાં પધાર્યા. રાજાને બેહદ ખુશી થઈ. ભાવથી
(૭૦
For Private and Personal Use Only