________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરિહંત ચેઈયાણ કરવું.
થોય તીર્થપતિ જો સામ્પ્રત વ્રત વતિષ્યમાન કર્મભૂમિ ક્ષેત્રે ભલા જો જિન કલ્યાણ પરમાનંદ પદ દાયકા જગપતિ સુવિહાણ પ્રણમામિ પ્રભુ કો મુદા ભક્તિ ભાવ વિધાન
(૧૮) હવે આ જે રસ્તો જાય છે તે પાર્શ્વનાથની સૌથી ઊંચી ટૂંક તરફ જાય છે. રસ્તામાં બીજા અનેક તીર્થકર ભગવંતોની ટૂંકો આવશે. તે બધાની આપણે સ્પર્શના વંદના કરવાના છે. આ જુઓ રસ્તાની જમણી બાજુએ શાશ્વતા જિન વારિષણ સ્વામીની અને આ શાસ્વત જિન વર્ધમાન સ્વામીની ટૂંક છે. ચારેય શાથતા જિનની આ ચારે ટૂંકોને વિ. સં. ૧૯૨૫ થી ૧૯૩૩ સુધીમાં જૈન સંઘે નિર્માણ કરાવી છે : સર્વત્ર નમો જિણાણે.
હવે થોડા આગળ ચાલીએ. (સંગીત)
(૧૯) ચાલો: અહીંથી વધુ આગળ. આ જુઓ, જે દેખાય છે તે અવિચલનામની સુમિતનાથ ભગવંતની ટૂંક છે.
For Private and Personal Use Only