________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
નામે દમિન્દા સેવે સુરિન્દા
શિવદા જિતારી મેઘ નૃપનન્દા (૨૦) ચાલો : હવે વધુ આગળ ચઢાણ કરીએ. આ દેખાય તે સોળમાં શાંતિનાથ પ્રભુજીની પ્રભાસગિરિ નામની ટૂંક છે.
સ્તુતિ
ભય સે અભય પદ કો દિલાતી તીર્થભૂમિ અધહરા શિવ બનાતી જીવ કો જો ભાવ સે ભેટત નરા પ્રભુ શાંતિ જિનને મુક્તિપાઈ જગતવલ્લભ નામ છે પ્રભાસવર શુભ ટુંક ઈસકો કોટિ કોટિ પ્રણામ હે.
શાંતિનાથ પ્રભુજી આ ટૂંક ઉપર ૯૦૦ મુનિવરો સાથે માસક્ષમણા કરીને પદ્માસને કાઉસગ્ગ મુદ્રામાં ચૈ. વ. ૧૩મી પૂર્વ રાત્રે મોક્ષને પામ્યા હતા. આ ટૂંક ઉપર કુલ : ૯ લાખ, ૯ હજાર અને ૯૯૯ મુનિવરો મોક્ષે ગયા છે. આ ટૂંકની યાત્રા કરવાથી એક કરોડ પૌષધ-ઉપવાસનું ફળ મળે છે.
આ જ ભરતક્ષેત્રના વિરંચનામના દેશના મિત્રપુર નગરના સુદર્શન રાજા પર્વતિથિએ ભાવપૂજા સ્વરૂપ પૌષધ
-૧૭૪
For Private and Personal Use Only