________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિવરો મોક્ષ પામ્યા છે. આ ટૂંકની જાત્રા કરનારને એક કરોડ પૌષધ-ઉપવાસનું ફળ મળે છે.
આ ટૂંક ઉપર જીર્ણશીર્ણ દેરાસર હતું. પરંતુ જયારે જોધદેશના શ્રીપુરનગરના રાજા મેઘદત્ત, પરિવાર સાથે અનેક તીર્થોની યાત્રા કરવા માટે નીકળ્યા... યાત્રા કરતાં કરતાં જયારે સમેતશિખરજી મહાતીર્થની યાત્રા માટે આવ્યા ત્યાર આ શિખર પરનાં મંદિરની જીર્ણવિશીર્ણ હાલત દેખી મન દુભાયું અને નમિનાથ પ્રભુનો પોતાના ખર્ચે વિશાળ જિનપ્રસાદ કરાવ્યો. અરિહંત ચેઈયાણ કરવું.
થાય
જિન ચાર વીસા જગમે જગીશા સબ રાગ રીસા કર દુરઈસા ગુણગણ પાયા,નિજભાવ પાયા, પણયંહિપાયાશિવપંથ દાયા
(૧૫) કુંથુનાથ ભગવાનની ટૂંક પહેલાંની ડાબી બાજુએ આ દેખાય છે તે શાશ્વતા જિન ઋષભાનન ભગવાનની ટૂંક છે અને જમણી બાજુ દેખાય છે તે શાશ્વત જિન ચંદ્રાનન ભગવાનની ટૂંક છે. ચાલો “નમો જિણાણે કરીએ અને ત્રણ ત્રણ ખમાસમણ દઈએ...
દ
9
For Private and Personal Use Only