________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સામે દેખાય છે તે : શ્રી શ્રેયાંસનાથ પ્રભુજીની
-
જો રાગ ઓર વિરાગ કા હે ભેદ સમજાતી સદા સમજ કરકે ભેદ કો મુનિ પદ લિયા શિવ સૌખ્યદા શ્રેયાંશ પ્રભુ લી મુક્તિ ભૂમિ નમત આત્મારામ હે. સર્કલ ગિરિવર ચરણ કમ સે કોટિ કોટિ પ્રણામ હે.
અહીં અગિયારમા તીર્થકર શ્રી શ્રેયાંસનાથ ભગવાન એક હજાર મુનિવરો સાથે એક મહિનાના ઉપવાસ કરીને કાઉસગ્ગ મુદ્રામાં અષાઢ વદ - ૩ ના દિવસે બપોર પહેલાં નિર્વાણ પામ્યા. આ ટૂંક ઉપર ૯૬ કોડાકોડી, ૯૬ કરોડ, ૯૨ લાખ, ૯૦ હજાર અને ૪ર મુનિવરો મોક્ષે ગયા છે. આ ટૂંકની યાત્રા કરવાથી એક કરોડ પૌષધ - ઉપવાસનું ફળ મળ
લાલનગર એટલે માલવદેશનું રળિયામણું નગર. જેવું રળિયામણું નગર એવો જ રળિયામણો ત્યાંનો આનંદસેન રાજા અને આ રાજાની ધર્મભાવના પર એવી જ
(દ0)
For Private and Personal Use Only