________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરિહંત ચેઈયાણ કરવું.
થોય અનંત નિણંદ ને વંદિયે ગણઘર જાસ પચાસ બાસઠ સહસ મુનિ સાધ્વી, બાસઠ સહસ પ્રકાશ લાખ દોય ને સહસ શ્રાવક નો પરિવાર સુરિ રાજેન્દ્ર ને વંદતા, હવે જય-જયકાર. ચાલો, અહીંથી આગળ વધીએ.
(૬) હવે અહીંથી થોડું ચઢીએ. આ સામે દેખાણી તે આદિશ્વર ભગવંતની ટૂંક છે.
ભાગવન શ્રી આદિશ્વરસ્વામી જોકે સમતશિખર ઉપર મોક્ષ પામ્યા નથી. પરંતુ આચાર્યશ્રી ધર્મઘોષસૂરિજીના કથનાનુસાર “ઋષભદેવ પ્રભુ અને તેમના મુનિવરો સમેતશિખર પર પધાર્યા જરૂર છે. ઋષભદેવ ભગવાન તો દસ હજાર મુનિવરો સાથે છ દિવસના અનશનપૂર્વક પર્યકાસને અષ્ટાપદગિરિ ઉપર, પોષ વદ-૧૩ દિવસે પૂર્વાહન કાળે મુક્તિએ સીધાયા હતા. વિ.સં. ૧૯૨૫ થી ૧૯૩૩ દરમ્યાન, ભાવુકોના દર્શનાર્થે આ ટૂંકનું અહીં નિર્માણ કરાયું છે.
-પ૧
For Private and Personal Use Only