________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્તુતિ શાંતિ જિગંદા શિવ સુખ કંદા પરમાનંદી દિગંદાજી જ્ઞાન દીપક ભવ ભયના જીવક દાયક સૌખ્ય સુનંદાજી આતમ રિપુગણ હતા સંતા પરમ પૂજ્ય શિવ કંતાજી સૂરિ રાજેન્દ્ર જયન્તસેનને દાયક સત્ય સુખંથાજી.
ચાલો ! આ બાજુમાં મુનિસુવ્રતસ્વામીજીના દેરાસરે જઈએ. અહીં ઋષભદેવ, શાંતિનાથ, નેમિનાથ અને પાર્શ્વનાથ પ્રભુજીની ચરણપાદુકાઓ આવેલી છે. બધા તીર્થકર દેવોને નમસ્કાર ! નમો જિણાણું ! ધનાશાલીભદ્ર અહીં આ જ પર્વત ઉપર ધગધગતી શિલા ઉપર અનશન કરીને દેવલોકની પ્રાપ્તિ કરી હતી. અહીં એમની ઊભી અવસ્થાવાળી મૂર્તિઓના દર્શન કરીએ. (સમય હોય તો અત્રે ગુરુવંદન અને ૧૨ લોગ્ગસ્સનો કાઉસગ્ન કરાવવો.) (ઠીક લાગે તો) ધગધગતી શિલા પર સૂઈ જઈને બધાને એક લોગસ્સનો કાઉસગ્ગ અને ધન્ના શાલિભદ્રનું ધ્યાન.
“બોલો બોલો રે શાલિભદ્ર ! દો વરિયા” સઝાય. ગાઈ શકાય. પ્રભુ મહાવીરના ગણધરો આ જ પર્વત પર
For Private and Personal Use Only