________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ટૂંકમાં જીર્ણોદ્ધારનું વર્ણન ધર્મી મહત્તા અને સામર્થ્ય દર્શાવનારું છે.
બંગદેશમાં તેમનગર નામનું નગર અને તેમાં હમદત્ત રાજા રાજય કરે. રાજાનું અંતઃપુર અનેક રાજરમણીઓથી રમણીય હતું. છતાં રાજાના હૃદયમાં વેદનાની તીણી ચીસ સતત ફૂલની જેમ ચૂભતી રહેતી હતી...! કેમકે રાજાને એક પણ સંતાનની પ્રાપ્તિ ન હતી. સંતાનની પ્રાપ્તિ જ વેદના દૂર કરી શકે તેમ હતી.
એક દિસંભવનાથ પ્રભુના ચારૂક નામના ગણધર પધાર્યા. રાજા ચતુરંગીસેના અને પરિવાર સાથે વંદન કરવા ગયા. અત્તે પોતાની વેદના પણ વ્યક્ત કરી અને ઉપાયની પ્રાર્થના પણ કરી. ગણધર ભગવંતે ઉપાય તરીકે ધર્મારાધના બતાવી એમાં પણ તીર્થયાત્રાનું મહત્ત્વ ગાયું અને એમાં પણ સમેતશિખરજી તીર્થનું સવિશેષ મહત્ત્વ દર્શાવ્યું ! કે આ મહાતીર્થની યાત્રા તમામ કામનાને પૂર્ણ કરશે.
સાંભળીને રાજા પ્રસન્ન બન્યાં અને યથાશીવ્ર શ્રી સમેત શિખરજીની યાત્રા કરવા રવાના થયાં. ભાવથી શિખરજીને ભેટ્યા અને પૂર્ણ શ્રદ્ધા-વિશ્વાસ સાથે પાછા વળ્યા. તીર્થયાત્રાના પ્રભાવે જોઈએ તેવા સુંદર પુત્રરત્નની પ્રાપ્તિ
૪૬)
For Private and Personal Use Only