________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવા પહોંચી ગયા. એટલું જ નહિ આનંદટૂંક ઉપર શ્રી અભિનંદન પ્રભુના જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવીને જ સંતુષ્ટ થયાં ! અરિહંત ચેઈયાણ કરવું.
થોય અભિનંદન વંદન, સેવિત સુરનર ઇન્દ્ર સુખ સંપત્તિ અક્ષય, દાયક પરમાનન્દ સંવર સુત ધરતા, સંવર ભાવ સુ સંત ત્રિભુવનના સ્વામી, ધ્યાવું ધારી ઉમંગ. (૨) આ આવી તે બારમા વાસુપૂજ્ય સ્વામીની ટૂંક | છે. જો કે વાસુપૂજ્ય સ્વામી ભગવંત શિખરજી પર નિર્વાણ પામ્યા નથી. તેઓ શ્રી દ00 મુનિવરો સાથે એક માસના અનશનપૂર્વક અષાડ સુ. ૧૪ ના દિવસે ચંપાપુરીમાં મંદારાહીલમાં મોક્ષે પધાર્યા હતા. પરંતુ આ ટૂંક અહીં વિ. સં. ૧૯૨૫ થી ૩૩ દરમ્યાન નિર્માણ કરાઈ છે.
- ૪૪
For Private and Personal Use Only