________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્તુતિ
=
તારણ તરણ કી નાવ હે સમ્મેત શિખરજી કહા મોક્ષ અભિનંદ પધારે, શ્રમણ ગણ દુ:ખાપહા આનંદ કંદ અમન્ત દાયક, દરશ જસ અભિરામ હૈ આનંદ ટુંક મનોજ્ઞ મેરા, કોટી - કોટી પ્રણામ હૈ ચોથા અભિનંદન સ્વામી આ ટૂંક ઉપર ૧૦૦૦ મુનિઓ સાથે ૧ મહિનાના ઉપવાસ કરીને કાઉસગ્ગ મુદ્રામાં વૈ. સુ. ૮ના શુભ દિને દિવસના પૂર્વ ભાગમાં નિર્વાણ પામ્યા હતા. અહીં કુલ ૭૩ કોડાકોડી, ૭૦ કરોડ, ૧૭ લાખ, ૪૨ હજાર અને ૭૦૦ મુનિવરો મોક્ષે પધાર્યા છે. આ ટૂંકની યાત્રા કરવાથી એક લાખ પૌષધ-ઉપવાસનું ફળ મળે છે.
ઘાતકીખંડના એક વિભાગના ઋદ્ધિમાન્ રાજા રત્નશેખરે ત્યાં રહ્યા રહ્યા સમ્મેત શિખરજી મહાતીર્થનો મહિમા સાંભળી આકર્ષાયા. પોતાની શક્તિ-લબ્ધિથી બે લાખ યોજનના લવણ સમુદ્રને ઓળંગી જંબૂદ્વીપના દક્ષિણ ભરતક્ષેત્રના છેડે આવેલા છેક સમેતશિખર મહાતીર્થની યાત્રા
૪૩
For Private and Personal Use Only