________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીરથ અનુપમ ભાવ જગાયા, સુર નર જસ ગુણ ગાયા ||રા. આવ્યા રે... સંઘ સકલ દર્શન થી હરખાયા શિખર રા. | પશુ-પક્ષી આ ગિરિ આવે, ત્રીજે ભવ શિવ પાવે-૨ // | મધુબન કી તરુ ઘટા મેં, કોકિલ કંઠ સુણાવે-૨ / કહેતા રે... ભાવથી ભવજલ પાર પમાયા શિખર ૩ ઉંચે શિખર પર ચન્દ્રપ્રભુજી, પારસનાથ બિરાજે-૨ વચલી ટુંકમાં અન્ય જિનેશ્વર, ગગન મણ્ડલ જય ગાજે-૨ શોભે રે... જલ મન્દિર આ મહિમાવત્ત કહાય ! શિખર ૪ સૂરિરાજેન્દ્ર તીરથ બતાવ્યું, યતીન્દ્ર જ્ઞાન કરાવ્યું - ૨ શાન્તિ સહ આ તીરથ અનુપમ, “જ્યન્ત’ મનમાં વસાવ્યું - ૨ વન્દો રે.. તીરથ વન્દન થી દુઃખ દૂર જાય ! તીરથ પણ
(૧) અહીંથી હવે આપણી પરિક્રમા શરૂ થાય છે. અલગ અલગ ટૂંક ઉપર અલગ અલગ પ્રભુના ચરણ-કમલ વાંચવા મળશે. કોઈ ટૂંક ઉંચી તો કોઈ નીચી આવશે. પણ આપણે આપણા ઉલ્લાસને તો ઊંચો જ રાખવાનો છે. તો ચાલો, આપણે આગળ વધીએ. આ થોડું ઉપર ચડતાં જે આવી તે, આનંદ નામે પ્રસિદ્ધ અભિનંદન સ્વામીની ટૂંક છે.
૪૨ -
For Private and Personal Use Only