Book Title: Sammetshikharjini Bhav Yatra
Author(s): Harchand Khetsibhai Vora
Publisher: Harchand Khetsibhai Vora

View full book text
Previous | Next

Page 38
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઓહ! આ દૂર દૂર દેખાય એ જ સમેતશિખરજી તીર્થ ! વાહ! આવી પહોંચ્યા આપણે... બોલો જોરથી જય શિખરજી ! જય સમેતશિખરજી ! જય શામળિયા પાર્શ્વનાથ કી જય !!! જય !! જય !!! - ઓહોહો ! કેટલો બધો આનંદ વર્તાય છે સહુના હૈયામાં ! જુઓ તો ખરા !! સહુ કેવા ઉમંગભેર નાચી રહ્યા છે. સહુના પગ આજે થરક થરક થરકી રહ્યા છે. આ આવી ગયું મધુવન... અને આવી ગઈ. આ શ્વેતાંબર કોઠી !! ચાલો અંદર સુંદર નવ-નવ જિનાલ્યો છે. અને મૂળનાયક શામળા પાર્શ્વનાથ ભગવંત તો ભારે સોહામણાં છે. ત્યાં આપણે ચૈત્યવંદન કરવાનું છે. લો. આ આવ્યું. જિનાલય શામળા પારસનાથનું !! ચૈત્યવંદનમાં “કોયલ ટહુકી રહી મધુવન મેં સ્તવન ગાવું, ગવડાવવું. ३६ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90