Book Title: Sammetshikharjini Bhav Yatra
Author(s): Harchand Khetsibhai Vora
Publisher: Harchand Khetsibhai Vora

View full book text
Previous | Next

Page 36
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિવ્ય કરૂણા જાણે સહજપણે ભેગી થઈને પ્રભુના મુખ પર કેવી વિલસી રહી છે !” ધૂન જગાવો : અરિહંતની.... રે હો ભક્તિના રસિયા.. ધૂન મચાવો : મહાવીરની રે હો ભક્તિના રસિયા... અહીં યથા સમય “ધૂન” જમાવાય. ચાલો : સામૂહિક ચૈત્યવંદન કરીને ભક્તિરસની લહાણ માણીએ. (વીરપ્રભુનું સ્તવન ભાવવાહી બોલવું.) સ્તવન તારો રે તારો રે, મહાવીર મને તારો એક જ તારો સહારો હો... પ્રભુજી.. હો પ્રભુજી તારો દર્શન તારું દુખ હરનારું, મન હરનારું મારું ત્રિશલાનન્દન ચરણે વન્દન, ધ્યાન ધરું છું તમારું ! સાચો રે સાચો રે, પ્રભુજી તારો સથવારો હો.... પ્રભુજી પ્રભુજી તારો સથવારો કંચનવરણી કાયા તારી, દેખી દિલ હર્ષાવે ! ક્ષત્રિયકુંડમાં જન્મ્યા સ્વામી, સુરનર તસ ગુણ ગાવે ! ૩૪ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90