Book Title: Sammetshikharjini Bhav Yatra
Author(s): Harchand Khetsibhai Vora
Publisher: Harchand Khetsibhai Vora
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્તવન શીખરજી મધુવન મેં કોયલ ટહુંકી રહી મધુવનમેં,
પાર્થશામળીયાજી બસો મેરે મનમે; કાશીદેશ વાણારસી નગરી,
જન્મ લીયો પ્રભુ ક્ષત્રિયકુલમેં, કોયલ ૧ બાલપણામાં અભુત જ્ઞાની,
કમઠકો માન હર્યો એક પલમેં, કોયલ નાગ નિકાલા કાષ્ટ ચિરાકર,
નાગકું કિયો સુરપતિ એક છીનમેં, કોયલ ૩ સંયમ લઈ પ્રભુ વિચરવા લાગ્યા,
સંયમે ભીંજ ગયો એક રંગમેં, કોયલ૦૪ સમેતશિખર પ્રભુ મોક્ષે સિધાવ્યા,
પાર્થજીકો મહિમા ત્રણ ભુવનમેં, કોયલ૦૫ ઉદયરતનકી એહી અરજ હૈ,
દિલ અટક્યો તોરા ચરણ કમલમે. કોયલ૦ ૬ ચાલો, હવે ભોમિયાજી દાદા પાસે. બોલો ભોમિયાજી મહારાજ કી જય.
(૩૭)
For Private and Personal Use Only

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90