Book Title: Sammetshikharjini Bhav Yatra
Author(s): Harchand Khetsibhai Vora
Publisher: Harchand Khetsibhai Vora
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતો. સરોવરની વચ્ચે કેવું સુંદર જિનમંદિર શોભી રહ્યું છે. જયાં ભગવાન શ્રી મહાવીર પ્રભુજીની મનોહારિણી મૂર્તિ પ્રતિષ્ઠિત છે. ચાલો. વંદન કરીએ વીરને ! અને તરીએ ભવજળ નીરને !
નમો જિણાણું આ જુઓ જિનાલયની બહાર ચારે ખૂણાની છત્રીઓમાં ભગવાન વીરની પાદુકાઓ છે. પવિત્ર ભૂમિમાં પ્રથમ ગણધર ગૌતમ સ્વામીજી ! ને કેવળજ્ઞાની પ્રાપ્તિ થઈ હતી. અને તેઓ અહીં જ નિર્વાણ પામ્યા હતા.
બોલો : અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામી કી જય ! (અહીં ગૌતમસ્વામીનો જાપ – યથા સમયે કરાવાય.)
શ્રી ગુણીયાજી તીર્થ ઉસ દેવશર્મ વિપ્ર કો ઉપદેશ દે આને લગે, જ્ઞાત કરકે મોક્ષ પ્રભુ સુર ગગન સે જાને લગે | ઇન્દ્રભૂતિ બાત સુન પ્રભુ વિરહ વિહલ હો ગયે, વિલાપ કરકે બાલ જ્યાં પ્રભુ નામ રટતે રહ ગયે . વહ ભૂમિ જર્દા પર ભાઈ ઉનને ભાવના એકત્વ કી, બન ગઈ હૈ ભૂમિ પાવન બાત કહતી તત્ત્વ કી ! ભાવ સે ભવ કો ભગાયા જ્ઞાન કેવલ ધામ હૈ | યહ ગુણીયા તીર્થ જિસકો કોટિ કોટિ પ્રણામ હૈ |
(૩૦)
For Private and Personal Use Only

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90