________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરિહંત ચેઈયાણ કરવું.
થોય વાણી જીનવરની પરમાનંદ પ્રદાય સૂરિ રાજેન્દ્ર ભાષી સમનસરણ સુખદાય ધરો યતીન્દ્ર કહતે નિશ્ચલ મનવચકાય
જય જયન્તસેન નિત સુખસમ્પતિ સવિ થાય અહીંથી હવે આપણે ચાલો; વિહાર કરીને પહોંચીએ !
શિખરજીની યાત્રા કરવા ચાલો આપણે જઈએ. સિંહપુરની યાત્રા કરવા. ચાલો આપણે જઈએ ! લો. આ સિંહપુરી આવી પણ ગયું.
ભગવાન શ્રી શ્રેયાંસનાથ સ્વામીજીના ચાર ચાર કલ્યાણકો – ચ્યવન, જન્મ દીક્ષા અને કેવળજ્ઞાન જ્યાં થયા હતા એવી ધર્મવંતી ધરા છે. સિંહપુરીની.
જુઓ. સામે કેવું સુંદર સોહે છે : અગિયારમાં શ્રેયાંસપ્રભુજીનું દહેરાસર? અને કેવી સુન્દર રમણીય સોહે છે શ્રેયાંસનાથ પ્રભુની પ્રતિમા ! ચાલો; સહુ સાથે મળી ગાઈએ.
૧૩ -
For Private and Personal Use Only