________________
સગાઈ તૂટી • ૩૩ આવ્યું નહોતું, તેમ સગાઈ તોડતી વખતે પણ છોકરા કે છોકરીને પૂછવામાં આવ્યું નહોતું.
પંડિતજીની ઉંમર ત્યારે અઢાર વર્ષની થઈ હતી. તેઓ પુખ્ત ઉંમરના થયા હતા. પોતાની વાસ્તવિક પરિસ્થિતિનો એમણે સ્વીકાર કરી લીધો હતો. એથી જ જ્યારે એમની સગાઈ તોડવાનો નિર્ણય વડીલોએ જાહેર કર્યો ત્યારે તે સમયે એમણે કોઈ અસ્વસ્થતા અનુભવી નહોતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org