Book Title: Pandita Sukhlalji
Author(s): Ramanlal C Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 120
________________ પિતાજીની ચિરવિદાય • ૧૦૩ કારજ કરવું હોય તો ભલે કરવું, પણ હાલ ઘીના ભાવ વધારે છે. એટલે થોડા દિવસ પછી ઘી સસ્તું થાય ત્યારે કારજ કરવું. એમની એ દરખાસ્તને મોટા ભાઈએ ઝીલી લીધી. નક્કી થયું કે ઘી સસ્તું થાય ત્યારે કારજ કરવું. પંડિતજી ચારેક દિવસ લીમલીમાં રોકાઈને પછી ત્યાંથી નીકળીને આગ્રા પહોંચી ગયા, પરંતુ એક વખત વિલંબમાં પડી ગયેલું કારજનું કાર્ય ત્યાર પછી ક્યારેય થયું નહિ. એથી મોટા ભાઈને ઘણી રાહત થઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152