Book Title: Pandita Sukhlalji
Author(s): Ramanlal C Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 146
________________ ૧૦. ૧૧. ૧૨. અમદાવાદ - ૧૯૨૭. તત્ત્વાર્થસૂત્ર- વાચક શ્રી ઉમાસ્વાતિકૃત સંસ્કૃત ગ્રંથનો ગુજરાતી અનુવાદ, વિવેચન અને પ્રસ્તાવના સાથે. પ્રકાશક - ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ૧૯૩૦. હિંદી અનુવાદ (આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક તત્ત્વાર્થસૂત્ર ગ્રંથમાળામાં પ્રકાશિત) પ્રકાશક - આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડળ, આઝા ૧૯૩૯. તત્ત્વાર્થસૂત્ર- અંગ્રેજી અનુવાદ. પ્રકાશક લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ - ૧૯૭૪. જૈન તર્કભાષા- ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી કૃત સંસ્કૃત ગ્રંથનું સંપાદન હિંદીમાં પ્રસ્તાવના અને ટિપ્પણ સાથે) પ્રકાશક- સિંધી જૈન ગ્રંથમાળા, ભારતીય વિદ્યાભવન, મુંબઈ - ૧૯૩૯. ૧૬. પ્રમાણમીમાંસા- શ્રી હેમચંદ્રાચાર્યકૃત સંસ્કૃત ગ્રંથનું સંપાદન (હિંદીમાં પ્રસ્તાવના અને ટિપ્પણ સાથે) પ્રકાશક- સિંધી જૈન ગ્રંથમાળા, ભારતીય વિદ્યાભવન, મુંબઈ - ૧૯૩૯. ૧૭. જ્ઞાનબિંદુ - ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજીકૃત સંસ્કૃત ગ્રંથનું સંપાદન (હિંદીમાં પ્રસ્તાવના અને ટિપ્પણ સાથે). પ્રકાશક - સિંધી જૈન ગ્રંથમાળા, ભારતીય વિદ્યાભવન, મુંબઈ - ૧૯૪૦ તત્ત્વોપ્લવસિંહ - શ્રી જયરાશિકૃત ચાર્વાક પરંપરા વિશેના સંસ્કૃત ગ્રંથનું સંપાદન- પ્રકાશક ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝ વડોદરા - ૧૯૪૦, વેદવાદદ્વાત્રિંશિકા- શ્રી સિદ્ધસેન દિવાકકૃત સંસ્કૃત ગ્રંથનું સંપાદન અને ગુજરાતીમાં વિવેચન. પ્રકાશક ભારતીય વિદ્યાભવન, મુંબઈ - ૧૯૪૬. (આ ગ્રંથનો હિંદીમાં અનુવાદ ભારતીય વિદ્યા, નામના ત્રૈમાસિકના સિંધી સ્મારક અંકમાં પ્રકાશિત થયો છે.) ૨૦. નિગ્રંથ સંપ્રદાય - (હિંદી) - પ્રકાશક જૈન સંસ્કૃત સંશોધન મંડળ. ૨૧. હેતુબિન્દુ ટીકા – શ્રી ધર્મકીર્તિકૃત બૌદ્ધ ન્યાયના સંસ્કૃત ગ્રંથનું સંપાદન (અર્ચટકૃત ટીકા અને દુર્વેક મિશ્રકૃત અનુટીકા સાથે) પ્રકાશક ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝ, વડોદરા, ૧૯૪૯ ૧૩. ૧૪. ૧૫. ૧૮. પંડિત સુખલાલજીના ગ્રંથો ૦ ૧૨૯ ન્યાયાવતાર સિદ્ધસેન દિવાકકૃત મૂળ સંસ્કૃત ગ્રંથનો ગુજરાતી અનુવાદ અને વિવેચન. ‘જૈન સાહિત્ય સંશોધકમાં પ્રકાશિત - ૧૯૨૭. આધ્યાત્મિક વિકાસક્રમ- ગુણસ્થાનક વિશેના ત્રણ ગુજરાતી લેખોનો સંગ્રહ - પ્રકાશક શંભુલાલ જ. શાહ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. ૧૯. Jain Education International - - · For Private & Personal Use Only www.jainelibrary.org :/ :

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152