Book Title: Pandita Sukhlalji
Author(s): Ramanlal C Shah
Publisher: Gurjar Granthratna Karyalay
View full book text
________________
પરિશિષ્ટ
૧૯૦૯
૧. પંડિતજીના જીવનની સાલવારી ઈ. સ. ૧૮૮૦
જન્મ ૧૮૮૭ – ૯૧ પ્રાથમિક અભ્યાસ, લીમલીમાં ૧૮૯૭
અંધત્વ ૧૮૯૮
સગપણ તૂટ્યું ૧૯૦૪
કાશીમાં વિદ્યાભ્યાસ માટે પ્રયાણ ૧૯૦૭
સમેતશિખરની યાત્રા ૧૯૦૮ કાશીની પાઠશાળા છોડી
પાલનપુરમાં ૧૯૧૦-૧૨ ફરી કાશી તથા મિથિલામાં ૧૯૧૪
મહેસાણા પાઠશાળામાં ૧૯૧૫
પાટણમાં, કેસરિયાજીની યાત્રા ૧૯૧૬
વડોદરામાં ૧૯૧૭
પૂના જૈન બોર્ડિંગમાં ૧૯૧૯-૨૦ આગ્રામાં ૧૯૨૨થી ૩૦ ગૂજરાત વિદ્યાપીઠમાં ૧૯૩૩થી ૧૯૪૪ બનારસ યુનિવર્સિટીમાં ૧૯૪૪-૪૫ મુંબઈમાં ભારતીય વિદ્યાભવનમાં ૧૯૪૫થી ૧૯૭૮ અમદાવાદમાં જીવનના અંતપર્યંત
૧૯૭૮ અમદાવાદમાં બીજી માર્ચે ૯૭ વર્ષની વયે દેહવિલય.
પંડિતજીના ગ્રંથોના પ્રકાશનવર્ષની અને એમની સિદ્ધિઓની કદરની સાલવારી જુદી આપી છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152