________________
३१४ ]
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते मूलगुणः 'ग्रामादिषु', आदिशब्दान्नगरादिपरिग्रह एव, यथोक्तं-“से गामे वा नगरे वे'त्यादि 'अल्पबहुविवर्जनमेव सर्वथैवेति गाथार्थः ॥ ६५३ ॥
असणाइभेअभिन्नस्साहारस्स चउव्विहस्सावि ।
णिसि सव्वहा विरमणं, चरमो समणाण मूलगुणो ॥६५४ ॥ वृत्तिः- अशनादिभेदभिन्नस्याहारस्यैव चतुर्विधस्यापि स्वतन्त्रसिद्धस्य, निशि सर्वथा विरमणं भोगमाश्रित्य 'चरमः' पश्चिम एषः, षष्ठ इत्यर्थः, श्रमणानां मूलगुण इति गाथार्थः ॥ ६५४ ।।
એ વ્રતો કયાં છે એ કહે છે
જિનેશ્વરીએ પ્રાણાતિપાતવિરમણથી આરંભી રાત્રિભોજનવિરમણવ્રત સુધી સાધુનાં (છ) વ્રતો કહ્યાં છે અને તે વ્રતો મૂલગુણ છે. [૬૫૦] જૈનશાસનમાં સૂક્ષ્મ-બાદર વગેરે સર્વજીવોના પ્રાણાતિપાતથી સર્વથા કરવું, કરાવવું આદિ સર્વ પ્રકારે, સુપ્રણિધાનપૂર્વક–દેઢ માનસિક ઉપયોગપૂર્વક, અટકવું એ પ્રથમ મૂલગુણ છે. આ વ્રત શેપ વ્રતોનો આધાર હોવાથી અને સૂત્રોમાં તે પ્રમાણે ક્રમ હોવાથી પહેલું છે. [૫૧] ક્રોધ-લોભ વગેરે કારણોથી થતા સર્વમૃષાવાદથી સર્વથા સુપ્રણિધાનપૂર્વક અટકવું તે બીજો મૂલગુણ છે. સૂત્રોક્ત ક્રમની પ્રામાણિકતાથી જ આ મૂલગુણ બીજો છે. ગામ-નગર આદિમાં અલ્પ કે બહુ વગેરે સર્વ પ્રકારના અદત્તાદાનનો સર્વથા સુપ્રણિધાનપૂર્વક ત્યાગ કરવો તે ત્રીજો મૂલગુણ છે. સૂત્રોક્તક્રમથી આ ગુણ ત્રીજો છે. [દપર દેવ-મનુષ્ય વગેરે સંબંધી સર્વ પ્રકારના મૈથુનનો સર્વથા સુપ્રણિધાનપૂર્વક ત્યાગ કરવો તે ચોથો મૂલગુણ છે. સૂત્રોક્તક્રમથી જ આ ગુણ ચોથો છે. ગામ-નગર વગેરેમાં અલ્પ-બહુ વગેરે સર્વ પ્રકારના પરિગ્રહનો સર્વથા સુપ્રણિધાનપૂર્વક ત્યાગ કરવો તે પાંચમો મૂલગુણ છે. [૬૫૩] જૈનશાસ્ત્રમાં જ પ્રસિદ્ધ એવા અશનાદિ ચારે પ્રકારના આહારના જ ભોજનથી રાત્રે સર્વથા સુપ્રણિધાનપૂર્વક અટકવું તે સાધુઓનો छेसो-७ही भूख . [६५० थी ६५४] साम्प्रतममीषामेव व्रतानामतिचारानाह___ पढमंमी एगिदिअविगलिंदिपणिदिआण जीवाणं ।
संघट्टणपरिआवणमोद्दवणाइणि अइआरो ॥ ६५५ ॥ वृत्तिः- 'प्रथमे' व्रते अभिहितस्वरूपे 'एकेन्द्रियविकलेन्द्रियपञ्चेन्द्रियाणां जीवानां सट्टनपरितापनोद्रापणादीन्यतिचारः' उद्रापणं महत्पीडाकरणमिति गाथार्थः ॥ ६५५ ॥
बिइअम्मि मुसावाए, सो सुहुमो बायरो उ नायव्वो ।
पयलाइ होइ पढमो, कोहादभिभासणं बिइओ ॥ ६५६ ॥ वृत्तिः- 'द्वितीये' व्रते 'मृषावादे' इति मृषावादविरतिरूपे 'सः'-अतिचार: 'सूक्ष्मो बादरश्च ज्ञातव्यः', तत्र ‘प्रचलादिभिर्भवति प्रथमः' सूक्ष्मः, प्रचलायसे किं दिआ ?, न
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org