Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસ મહ તૃતીયખ‘ડ
વેદનીય, આસુ અને ગાત્રકમ માં સત્તાસ્થાન એ અને બંધ તથા ઉદયમાં એક એક સ્થાન છે. જ્ઞાનાવરણીય અને અંતરાયનું ત્રણેમાં એક સ્થાન દાય છે.
અથ
ટીકાનુ॰ - સ્થાન એટલે બે, ત્રણ આદિ પ્રકૃતિના સમુદાય–એક સાથે બે, ત્રણ આદિ પ્રકૃતિનુ ખ ધાર્ત્તિમાં ડૂવું તે. તેમાં વેદનીય, આયુ અને ગેાત્ર કાઁના દરેકના ખમે સત્તાસ્થાન હોય છે. તે આ—એ અને એક.
તેમાં વેદનીયનો અને પ્રકૃતિએ અયોગિકેવલિના દ્વિચરમસમય સુધી સત્તામાં હાય છે, દ્વિચરમ સમયે એમાંથી કાઈ પણ એકની સત્તા નષ્ટ થાય ત્યારે ચરમસમયે એકની સત્તા હાય છે. આ પ્રમાણે વેદનૌયનાં એ અને એક એમ બે સત્તાસ્થાન હૈાય છે. સ્માયુકમમાં જ્યાં સુધી પરભવાયુના બંધ ન થાય ત્યાં સુધી એકની સત્તા અને પરભવાયુના બંધ થયા પછી માંધેલા સુના જ્યાં સુધી ઉદય ન થાય ત્યાંસુધી એ આયુની સત્તા હોય છે.
ગાત્રકમ માં તે–વાઉમાં ઉચ્ચગેાત્રને ઉવેલે ત્યારે કે અયોગિકેવલિના દ્વિચરમસમયે નીચગેાત્રના ક્ષય કરે ત્યારે એક ગેાત્રની સત્તા હાય છે, તે સિવાય સદા ખને ગેાત્રની સત્તા હાય છે.
ઉપરોકત ત્રણે કર્માંના ખંધમાં અને ઉદયમાં તે તેની એક-એક પ્રકૃતિના જ મત્ર અને ઉત્ક્રય હોવાથી એક-એક જ સ્થાન હાય છે.કેમકે તે કર્મોની એક સાથે એ, ત્રણ પ્રકૃતિએ ખંધમાં કે ઉદયમાં આવતી જ નથી.
જ્ઞાનાવરણીય અને અંતરાય એ પ્રત્યેકનુ બંધ, ઉદય અને સત્તામાં પાંચ પાંચ પ્રકૃતિરૂપ એક જ સ્થાન હોય છે. કેમકે એ અનેકના બંધ, ઉદય કે સત્તામાંથી પાંચે પ્રકૃતિએ એક સાથે જાય છે. ક્રમશઃ જતી હાય કે ઓછી-વધતી જતી હોય ત્યારે જ સ્થાનકો સંભવ છે. ૬
આ સ્થાનકા સબધે જ વિશેષતઃ વિચાર કરે છે:नाणंतरायबंधा आसुमं उदयसंतया खीणं । आइमदुगच उत्तम नारयतिरिमणुसुराऊ ||७| ज्ञानान्तर | यबोबन्धः वः आ सूक्ष्ममुदयस ते क्षीणं । आदिमद्विकचतुःसप्तमं नारकतिर्यग्मनुजसुगयुषाम् ॥ ७॥
અથ-જ્ઞાનાવરણીય અને અંતરાયને મધ સૂક્ષ્મ સ ́પરાય પત, અને ઉદય તથા સત્તા ક્ષૌણુમાડ પત હોય છે. એક, બે, ચાર અને સાતમા ગુણસ્થાન પ ́ત અનુક્રમે તિયસ, મનુષ્ય અને વાયુના બ ંધ હોય છે.
નારક,
ટીકાનુ૦—જ્ઞાનાવરણીય અને અંતરાય એ બંનેયકની પાંચેય ક્રમ પ્રકૃતિએને સૂક્ષ્મસ'પરાય ગુણસ્થાનક પર્યંત અંધ હોય છે, પછીના
ગુણુસ્થાન કે હાતા નથી,